Video: ઓડિશાના પુરીમાં વાવાઝોડા `અકવાન'ને પગલે વહીવટીતંત્ર એલર્ટ, ફાયર વિભાગની ટીમો સંપૂર્ણપણે તૈનાત.

સોર્સ: gstv

સંભવિત વાવાઝોડા અકવાનના ખતરાને જોતા ઓડિશાના પુરી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાની સાથે ફાયર વિભાગની ટીમોને જરૂરી સાધનસામગ્રી સાથે તૈનાત કરી દેવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને દરિયાકિનારાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારની જાનહાનિ ટાળી શકાય.

આ સમાચાર શેર કરો

જાહેરાત