Video: મણિપુરના ચુરાચાંદપુરમાં ચક્રવાત અકવાનની અસરથી મણિપુરમાં સતત વરસાદ

સોર્સ: gstv

મણિપુરના ચુરાચાંદપુરમાં ચક્રવાત 'અકવાન'ની અસર જોવા મળી રહી છે. ચક્રવાતની અસરને પગલે વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે અને રસ્તાઓ પર પાણી વહેતું જોવા મળી રહ્યું છે. હવામાનમાં આવેલા પલટાને કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સતત વરસાદને પગલે સ્થાનિક તંત્ર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત