Video: મણિપુરના ઇમ્ફાલમાં ચાર તાંખુલ નાગરિકોના પાર્થિવ દેહ જેનિમ મોર્ટ્યુરી ખાતે લાવવામાં આવ્યા

મણિપુરના ઇમ્ફાલમાં ચાર તાંખુલ નાગરિકોના પાર્થિવ દેહ જેનિમ મોર્ટ્યુરી ખાતે લાવવામાં આવ્યા હતા. મૃતકોમાં બે મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. ચારેયના પાર્થિવ દેહ પહોંચતા સ્થાનિક વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. આ મામલે ઓલ મણિપુર યુનાઇટેડ ક્લબ્સ ઓર્ગેનાઇઝેશનના કન્વીનર સંજય સોરોખસિબમે પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસના મણિપુર પ્રભારી ક્રિસ્ટોફર તિલકે પણ સમગ્ર મામલે પોતાનું નિવેદન આપ્યું હતું.
જાહેરાત






