Video: મદુરાઈના વિવાદિત દીપથૂન સ્તંભ પર આજે કાર્તિગાઈ દીપમ પ્રગટાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ

સોર્સ: gstv

તમિલનાડુના મદુરાઈ સ્થિત તિરુપરનકુંદ્રમ ટેકરી પરના વિવાદિત દીપથૂન પથ્થરના સ્તંભ પર આજે ૨૮ નવેમ્બરે કાર્તિગાઈ દીપમ પ્રગટાવવા સુપ્રીમ કોર્ટે કડક આદેશ આપ્યો હતો . અગાઉના આદેશના જાણીજોઈને કરાયેલા ઉલ્લંઘન બદલ કોર્ટે સુબ્રમણ્યસ્વામી મંદિરના ટ્રસ્ટી બોર્ડને સસ્પેન્ડ કરી વહીવટ બે નિવૃત્ત ન્યાયાધીશોને સોંપ્યો હતો . ઉપરાંત, ટેકરીની સુરક્ષા CRPFને સોંપી મુખ્ય સચિવ અને DGP સહિતના અધિકારીઓને અવમાનનાની નોટિસ ફટકારી હતી .

આ સમાચાર શેર કરો

જાહેરાત