Video: DRDO દ્વારા ઓડિશાના દરિયાકાંઠે પ્રલય ક્વોસી-બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ: તમામ ઉદ્દેશ્યો થયા સિદ્ધ

સોર્સ: gstv

સંરક્ષણ મંત્રાલયએ આ મિસાઈલ પરીક્ષણની સફળતા વિશે સત્તાવાર માહિતી આપી...ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ દ્વારા તૈનાત કરવામાં આવેલા વિવિધ અત્યાધુનિક ઉપકરણો અને રડાર દ્વારા મિસાઈલના પ્રક્ષેપણ પર નજર રાખવામાં આવી હતી. આ ઉપકરણો દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા પરથી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે કે આ પરીક્ષણના તમામ નિર્ધારિત ઉદ્દેશ્યો સંપૂર્ણપણે સફળતાપૂર્વક સિદ્ધ થયા છે, જે દેશની રક્ષા ક્ષમતાને વધુ મજબૂત બનાવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત