Video: દિલ્હીમાં અદાવતનો બદલો લેવા મિત્રની હત્યા

દિલ્હીમાં દારૂની પાર્ટી બાદ મિત્રની ગોળી મારી હત્યા કરવાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, જૂની અદાવતનો બદલો લેવા માટે હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની આશંકા છે. દારૂની પાર્ટી દરમિયાન થયેલા વિવાદ બાદ આરોપીઓએ પોતાના જ મિત્રને નિશાન બનાવ્યો હતો. ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી અને બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ હવે હત્યા પાછળના કારણો અને અન્ય સંભવિત સંડોવણી અંગે તપાસ કરી રહી છે
જાહેરાત








