Video: બાંધવગઢમાં બીમાર દીપડાનું સફળ રેસ્ક્યુ

સોર્સ: gstv

મધ્ય પ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વના ગોબ્રાતાલ બીટ જંગલમાંથી બે વર્ષના બીમાર નર દીપડાને ચાર કલાકના સઘન ઓપરેશન બાદ સુરક્ષિત બચાવી લેવાયો હતો . વન વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવી દીપડાને કાબૂમાં લીધો હતો. તેની બીમારીનું ચોક્કસ કારણ જાણવા લોહીનો નમૂનો પરીક્ષણ માટે જબલપુર મોકલવામાં આવ્યો હતો . હાલ તબીબી દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત