કઇ બેઠક પર કોણ આગળ અને કોણ પાછળ, જાણો દરેક લોકસભા બેઠકની સ્થિતિ
લોકસભા ચૂંટણી 2024ના ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. લોકસભા ચૂંટણીમાં 543 બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. સુરત લોકસભા બેઠક બિનહરીફ જ

લોકસભા ચૂંટણી 2024ના ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. લોકસભા ચૂંટણીમાં 543 બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઇ છે. ગાંધીનગરથી અમિત શાહ, વાયનાડ અને રાયબરેલીથી રાહુલ ગાંધી, કન્નૌજથી અખિલેશ યાદવ આગળ ચાલી રહ્યાં છે.
બાડમેર બેઠક પરથી કોંગ્રેસના ઉમ્મેદરામ આગળ ચાલી રહ્યાં છે.
ક્યા રાજ્યમાં કેવી છે સ્થિતિ
ઉત્તર પ્રદેશ (80 બેઠક)
NDA- 44
INDIA- 35
OTH- 01
મહારાષ્ટ્ર (48 બેઠક)
NDA- 26
INDIA- 22
OTH- 00
પશ્ચિમ બંગાળ (42 બેઠક)
TMC- 27
bjp- 13
LF+INC- 02
તમિલનાડુ (39 બેઠક)
DMK- 37
AIADMK- 01
BJP- 01
NTK- 00
કઇ બેઠક પર કોણ આગળ અને કોણ પાછળ
- વારાસણી બેઠક પરથી પીએમ મોદી આગળ ચાલી રહ્યાં છે.
- અમેઠીથી સ્મૃતિ ઇરાની 5000 મતથી પાછળ ચાલી રહ્યાં છે. કોંગ્રેસના કિશોરીલાલ શર્મા આગળ ચાલી રહ્યાં છે.
- હેમામાલિની મથુરા બેઠક પરથી આગળ ચાલી રહ્યાં છે.
- અમરાવતીથી નવનીત રાણા પાછળ ચાલી રહ્યાં છે.
- ડાયમંડ હાર્બર બેઠક પરથી અભિષેક બેનરજી આગળ ચાલી રહ્યાં છે.
- હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી કંગના રનૌત પાછળ ચાલી રહ્યાં છે.
- પશ્ચિમ બંગાળમાં ભાજપ-TMC વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
- શરૂઆતના ટ્રેન્ડ્સમાં NDA 300 બેઠક પર આગળ ચાલી રહી છે.
- છિંદવાડાથી કોંગ્રેસના નકુલનાથ પાછળ ચાલી રહ્યાં છે.
- ગુનાથી ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયા આગળ ચાલી રહ્યાં છે.
- લખનૌથી ભાજપના રાજનાથ સિંહ આગળ ચાલી રહ્યાં છે.
- કારાકાટથી અપક્ષ ઉમેદવાર પવન સિંહ આગળ ચાલી રહ્યાં છે.
- ઉત્તર પ્રદેશની 69 બેઠકના વલણમાં 39 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે.
- મેરઠથી ભાજપના અરુણ ગોવિલ પાછળ ચાલી રહ્યાં છે.
- નાગપુર બેઠક પરથી ભાજપના નીતિન ગડકરી આગળ ચાલી રહ્યાં છે.
- મૈનપુરીથી સપાના ડિમ્પલ યાદવ આગળ વધી રહ્યું છે.
- અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઇરાની આગળ ચાલી રહ્યાં છે.
- કન્હૈયા કુમાર ઉત્તર પૂર્વ દિલ્હીથી પાછળ ચાલી રહ્યાં છે.
- ગુજરાતની બેઠકની વાત કરીએ તો અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી આગળ ચાલી રહ્યાં છે.
- બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જ્યારે ભરૂચ બેઠક પર આપના ચૈતર વસાવા આગળ ચાલી રહ્યાં છે.
- રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યાં છે.
- દિલ્હીની તમામ 7 બેઠક પર NDA આગળ








