મુખ્ય સામગ્રી પર જાઓ

Video: અમૃતસરમાં ડ્રોન દ્વારા દાણચોરી: ધરપકડ

સોર્સ: gstv

પંજાબના અમૃતસરમાં પોલીસે મોટી કાર્યવાહી કરીને પાકિસ્તાની તસ્કરો સાથે જોડાયેલા ૮ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી ૧૧ પિસ્તોલ અને ૨.૨૮૩ કિલો હિરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક પાકિસ્તાન સરહદેથી ડ્રોન દ્વારા શસ્ત્રો અને નશીલા પદાર્થો મંગાવતું હતું. આ સફળ ઓપરેશનથી સીમાપારના મોટો ડ્રગ્સ અને હથિયાર રેકેટનો પર્દાફાશ થયો છે.

આ સમાચાર શેર કરો