મુખ્ય સામગ્રી પર જાઓ

Video: જૈત ગામે માતાના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા શિવરાજ

સોર્સ: gstv

મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના જૈત ગામે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ માતાના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહ્યા હતા. માતાના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. માતાની સ્મૃતિને કાયમી રાખવા શિવરાજ સિંહ ચૌહાણે વૃક્ષારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મધ્યપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ નરેન્દ્ર સિંહ તોમર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ શોક વ્યક્ત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

આ સમાચાર શેર કરો