મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: આસામના ગુવાહાટીમાં ફાયરિંગની ઘટનાના આરોપી ઘનકાંત ગોગોઈ પોલીસ કસ્ટડીમાં

સોર્સ: gstv

આસામના ગુવાહાટીમાં ફાયરિંગની ઘટનાના આરોપી ઘનકાંત ગોગોઈ પોલીસ કસ્ટડીમાં છે. આરોપીને ગુવાહાટીના લતાસિલ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. ફાયરિંગની ઘટનાને પગલે પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં હોવાના દૃશ્યો સામે આવ્યા છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો