મુખ્ય સામગ્રી પર જાઓ

Video: SFIના કાર્યકરોના કાફલાની કૂચ

સોર્સ: gstv

દિલ્હીમાં INDIA ગઠબંધનની ચલો દિલ્હી માર્ચને લઈને રાજકીય અને વિદ્યાર્થી સંગઠનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. SFIના કાર્યકરો અને વિદ્યાર્થીઓ સુર્જીત ભવનથી રામલીલા મેદાન તરફ જવા રવાના થઈ રહ્યા છે. માર્ચમાં જોડાવા માટે સુર્જીત ભવન ખાતે વિદ્યાર્થીઓ અને કાર્યકરો એકત્રિત થયા છે. INDIA ગઠબંધન દ્વારા આયોજિત આ માર્ચમાં વિવિધ સંગઠનોના કાર્યકરો પણ જોડાઈ રહ્યા છે. સુર્જીત ભવનથી રામલીલા મેદાન સુધી કાર્યકરોનો કાફલો પહોંચશે. માર્ચને લઈને દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.

આ સમાચાર શેર કરો