મુખ્ય સામગ્રી પર જાઓ

Video: મહિલાઓ 'શોલે' સ્ટાઇલમાં પાણીની ઊંચી ટાંકી પર ચડી

સોર્સ: gstv

મહારાષ્ટ્રના ગોધણખેડા ગામમાં લાંબા સમયથી ચાલતી પાણીની અછતથી કંટાળીને મહિલાઓએ 'શોલે' સ્ટાઇલમાં પાણીની ઊંચી ટાંકી પર ચડીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે જલ જીવન મિશન યોજના નિષ્ફળ જતાં તેમને પીવાના પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓએ તંત્ર સામે નારેબાજી કરી તાત્કાલિક પાણી પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી.

આ સમાચાર શેર કરો