મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ગુજરાતના પાડોશી રાજ્યમાં સર્જાઇ મોટી દૂર્ઘટના, ટ્રકે રિક્ષાને ટક્કર મારતા સાત લોકોના મોત

ગુજરાતા પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશના દમોહમાં ટ્રકે રિક્ષાને ટક્કર મારતા સાત લોકોના મોત થયા છે.

ગુજરાતના પાડોશી રાજ્યમાં સર્જાઇ મોટી દૂર્ઘટના, ટ્રકે રિક્ષાને ટક્કર મારતા સાત લોકોના મોત

ગુજરાતા પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશના દમોહમાં ટ્રકે રિક્ષાને ટક્કર મારતા સાત લોકોના મોત થયા છે. રિક્ષામાં 10 લોકો સવાર હતા. આ ઘટના બાદ વિસ્તારમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. 

મધ્ય પ્રદેશમાં સાત લોકોના મોત

મધ્ય પ્રદેશના દમોહમાં એક રિક્ષા અને ટ્રકમાં જોરદાર ટક્કર થઇ હતી જેમાં ઓટો ટ્રક નીચે દબાઇ ગઇ હતી. આ દૂર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. બનાવની જાણ થતા જ કલેક્ટર અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ સમાચાર શેર કરો