Video: સલમાન ખાન લખનઉમાં

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં યોજાયેલા દૈનિક જાગરણ સંવાદ કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાને હાજરી આપી હતી. લખનઉ યુનિવર્સિટી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સલમાન ખાનના આગમનને પગલે વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સલમાન ખાનની હાજરી આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
જાહેરાત













