મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : દક્ષિણેશ્વરમાં મદન મિત્રના નિવાસે દરોડા

પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં ED દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ એજન્સીએ શનિવારે

પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં ED  દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ એજન્સીએ શનિવારે વહેલી સવારે કામરહાટીના TMC ના ધારાસભ્ય મદન મિત્ર સાથે જોડાયેલા દક્ષિણેશ્વર સ્થિત હોલી નેસ્ટ હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા હતા. કથિત મ્યુનિસિપલ ભરતી કૌભાંડ અને મની લોન્ડરિંગના કેસમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્રીય દળોની ચુસ્ત સુરક્ષા વચ્ચે ઈડીના અધિકારીઓએ ફ્લેટમાં દસ્તાવેજો અને નાણાકીય રેકોર્ડની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં ED  દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ એજન્સીએ શનિવારે વહેલી સવારે કામરહાટીના TMC ના ધારાસભ્ય મદન મિત્ર સાથે જોડાયેલા દક્ષિણેશ્વર સ્થિત હોલી નેસ્ટ હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા હતા. કથિત મ્યુનિસિપલ ભરતી કૌભાંડ અને મની લોન્ડરિંગના કેસમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્રીય દળોની ચુસ્ત સુરક્ષા વચ્ચે ઈડીના અધિકારીઓએ ફ્લેટમાં દસ્તાવેજો અને નાણાકીય રેકોર્ડની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. 

આ સમાચાર શેર કરો