Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : West Bengal Chief Minister Suvendu Adhikari meets Trinamool Congress leader and MP Shatabdi Roy in Delhi

VIDEO: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી દિલ્હી ખાતે તૃણમૂલ કોંગ્રેસ ના નેતા અને સાંસદ શતાબ્દી રોય વચ્ચે મુલાકાત

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી દિલ્હી ખાતે તૃણમૂલ કોંગ્રેસ ના નેતા અને સાંસદ શતાબ્દી રોયના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રાજ્યમાં તાજેતરના રાજકીય ઘટનાક્રમ અને વિધાનસભા ચૂંટણી બાદ બદલાયેલા સમીકરણો વચ્ચે આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. રાજકીય વર્તુળોમાં આ મુલાકાતને લઈને અનેક અટકળો વહેતી થઈ છે ખાસ કરીને જ્યારે રાજ્યમાં ભાજપની નવી સરકાર કાર્યરત છે.

App Store
ટોપિક્સ:gstv newstmc