Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Protest against custodial death in Madurai

VIDEO : મદુરાઈમાં કસ્ટોડિયલ ડેથ વિરુદ્ધ વિરોધ

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તમિલનાડુના મદુરાઈમાં પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિના કથિત મૃત્યુને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિવારે પોલીસ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે નિર્દોષ વ્યક્તિને કસ્ટડીમાં મારપીટ કરવામાં આવી હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું છે. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવનું વાતાવરણ છે અને મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ દોષિત પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી અને ન્યાયિક તપાસની માંગ કરી છે. વહીવટીતંત્રે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે સુરક્ષા બંદોબસ્ત સઘન બનાવ્યો છે અને સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

App Store