મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : કોલકાતામાં વડાપ્રધાન દ્વારા નૌકાદળને અત્યાધુનિક પ્લેટફોર્મ અર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોલકાતાની મુલાકાત દરમિયાન ભારતીય નૌકાદળને ત્રણ સ્વદેશી રીતે નિર્મિત અત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોલકાતાની મુલાકાત દરમિયાન ભારતીય નૌકાદળને ત્રણ સ્વદેશી રીતે નિર્મિત અત્યાધુનિક પ્લેટફોર્મ સમર્પિત કર્યુ. આ કાર્યક્રમ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટેના ભારત સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. આ નવા પ્લેટફોર્મ્સ ભારતીય નૌકાદળની દરિયાઈ તાકાત અને સુરક્ષા ક્ષમતામાં અનેકગણો વધારો કરશે. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ખાતે આ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને નૌકાદળના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.

આ સમાચાર શેર કરો