મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વિપક્ષી સાંસદોએ વકફ બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકનો કર્યો બહિષ્કાર

દિલ્હી: તમામ વિપક્ષી સાંસદોએ વકફ બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ (J

વિપક્ષી સાંસદોએ વકફ બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકનો કર્યો બહિષ્કાર

દિલ્હી: તમામ વિપક્ષી સાંસદોએ વકફ બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે કર્ણાટક રાજ્ય લઘુમતી આયોગ અને કર્ણાટક લઘુમતી વિકાસ નિગમના ભૂતપૂર્વ અધ્યક્ષ અનવર મણિપ્પડી, જેની રજૂઆત હજુ પણ ચાલુ છે, તે વકફ બિલ વિશે નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે અનવર કર્ણાટક સરકાર અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર બિનજરૂરી આરોપો લગાવી રહ્યા છે, જે સમિતિને અનુરૂપ નથી અને સ્વીકાર્ય નથી.

તમામ વિપક્ષી સાંસદોએ વકફ બિલ પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

▪️ વિપક્ષઃ અધિકારીઓ વકફ બિલ પરથી ધ્યાન હટાવી રહ્યા છે

▪️ વિપક્ષઃ અધિકારીઓ કર્ણાટક સરકાર પર નિશાન સાધી રહ્યા છે

▪️ વિપક્ષે સ્પીકરને JPC અધ્યક્ષ બદલવાની માંગ કરી

આ સમાચાર શેર કરો