મુખ્ય સામગ્રી પર જાઓ

Video: વિપક્ષની ચલો દિલ્હી માર્ચ

સોર્સ: gstv

દિલ્હીમાં આજે INDIA ગઠબંધન દ્વારા ચલો દિલ્હી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. રામલીલા મેદાનથી આ માર્ચ યોજાવાની છે, જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. માર્ચના માધ્યમથી INDIA ગઠબંધનના નેતાઓ વિવિધ રાજકીય મુદ્દાઓને લઈને પોતાનો વિરોધ અને એકતા દર્શાવશે. આ કાર્યક્રમમાં ગઠબંધનના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા છે. રામલીલા મેદાનમાં માર્ચને લઈને તૈયારીઓ અને પોસ્ટરો જોવા મળી રહ્યાં છે. આ માર્ચ પર હવે સૌની નજર છે.

આ સમાચાર શેર કરો