Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : One terrorist killed in an encounter in Kulgam, three soldiers including an officer injured

Jammu and Kashmir: કુલગામમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, એક અધિકારી સહિત ત્રણ સૈનિકો ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Jammu and Kashmir: કુલગામમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, એક અધિકારી સહિત ત્રણ સૈનિકો ઈજાગ્રસ્ત
સોર્સ : GSTV

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુદ્દર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. મળતી માહિતી મુજબ, સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ ગોળીબાર વધુ તીવ્ર બન્યો હતો. પહેલા એવા અહેવાલ હતા કે આ વિસ્તારમાં 3 થી 4 આતંકવાદીઓ છુપાયેલા હોવાની શંકા છે, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદી ઠાર મરાયો છે.

App Store
ટોપિક્સ:armygstvindia