મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મુંબઈ : શિવસેના યુબીટી ના રામ મંદિર મામલે દાદરમાં 'રામ રક્ષા' ધરણા

અયોધ્યા રામ મંદિર નિર્માણમાં કથિત નાણાકીય ગેરરીતિઓના આક્ષેપ સાથે મુંબઈના દાદરમાં શિવ

તસવીર: GSTV

અયોધ્યા રામ મંદિર નિર્માણમાં કથિત નાણાકીય ગેરરીતિઓના આક્ષેપ સાથે મુંબઈના દાદરમાં શિવસેના (UBT) દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના માર્ગદર્શન હેઠળ કાર્યકરોએ પ્રસિદ્ધ હનુમાન મંદિર ખાતે ‘રામ રક્ષા’ ધરણા યોજ્યા હતા. આ દરમિયાન નેતા આનંદ દુબેએ મંદિર ટ્રસ્ટ પર ગંભીર સવાલો ઉઠાવી સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો