Video: લખનૌ પોલીસે ઝડપી આંતર-જિલ્લા ચોર ટોળકી

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પોલીસે મોટી સફળતા મેળવતા આંતર-જિલ્લા ચોર ટોળકીના ત્રણ શાતિર આરોપીઓની ધરપકડ કરી હતી . આ કાર્યવાહીથી પોલીસે વિવિધ વિસ્તારોમાં થયેલી ચોરીના આઠ વણઉકેલ્યા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો હતો . પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે રૂપિયા ૧૮ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને અન્ય કિંમતી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો . પોલીસની પૂછપરછમાં આ ટોળકી દ્વારા અન્ય જિલ્લાઓમાં આચરવામાં આવેલી ચોરીની ઘટનાઓ પણ બહાર આવવાની શક્યતાઓ સેવાઈ હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત