Video: મુંબઈમાં હળવો સ્મોગ

મુંબઈના મરીન ડ્રાઈવ પર વહેલી સવારના સમયે હળવું ધુમ્મસ અને સ્મોગ જોવા મળ્યું હતું. દરિયાકિનારે વાતાવરણ થોડું ધૂંધળું જોવા મળ્યું હતું. મરીન ડ્રાઈવની આસપાસની ઇમારતો પણ ધુમ્મસની હળવી ચાદરમાં ઢંકાયેલી જોવા મળી હતી. સવારના સમયે દરિયાકિનારે હળવી ધુમ્મસની અસર વર્તાઈ હતી. સ્મોગના કારણે મુંબઈની સવારનો નજારો થોડો બદલાયેલો જોવા મળ્યો હતો.
જાહેરાત














