જમ્મુ અને કાશ્મીરમાં LOC નજીક લેન્ડ માઈન વિસ્ફોટ, સેનાના 1 જવાનનું મોત- 3 ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં શુક્રવારે નિયંત્રણ રેખા નજીક લેન્ડ માઈન વિસ્ફોટમાં ભારતીય સેનાના જાટ રેજિમેન્ટના એક

જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં શુક્રવારે નિયંત્રણ રેખા નજીક લેન્ડ માઈન વિસ્ફોટમાં ભારતીય સેનાના જાટ રેજિમેન્ટના એક સૈનિકનું મોત થયું હતું. જ્યારે એક JCO અને એક સૈનિક ઘાયલ થયા. ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરીને ઉધમપુર સ્થિત આર્મી બેઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.




