મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : MLC ચૂંટણી પહેલા JDS ના ધારાસભ્યો રિસોર્ટમાં

કર્ણાટકમાં આવતીકાલે યોજાનારી વિધાન પરિષદ ની ચૂંટણી પહેલા રાજ્યનું રાજકારણ ગરમાયું છે. દેવનહલ્લી નજીક આવેલા નંદી હિ

કર્ણાટકમાં આવતીકાલે યોજાનારી વિધાન પરિષદ ની ચૂંટણી પહેલા રાજ્યનું રાજકારણ ગરમાયું છે. દેવનહલ્લી નજીક આવેલા નંદી હિલ્સના એક ખાનગી રિસોર્ટમાં JDS દ્વારા પોતાના ધારાસભ્યોને શિફ્ટ કરવામાં આવ્યા છે. મતવિસ્તારની બેઠકો પર જીત સુનિશ્ચિત કરવા અને ક્રોસ વોટિંગ જેવી કોઈપણ રાજકીય ગતિવિધિઓને રોકવા માટે આ સાવચેતીના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. રાજ્યમાં MLCની 7 બેઠકો માટે મતદાન થવાનું છે જેને લઈને તમામ પક્ષો પોતાની રણનીતિ મજબૂત બનાવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો