મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ કાશ્મીર: મુગલ રોડ પર અકસ્માતમાં પાંચ બાળકો સહિત આઠ મુસાફરો ઘાયલ

જમ્મુ અને કાશ્મીર: મુગલ રોડ પર અકસ્માત સર્જાયો હતો. આ અક

જમ્મુ કાશ્મીર: મુગલ રોડ પર અકસ્માતમાં પાંચ બાળકો સહિત આઠ મુસાફરો ઘાયલ

જમ્મુ અને કાશ્મીર: મુગલ રોડ પર  અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ બાળકો સહિત આઠ મુસાફરો ઘાયલ થયા છે. જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી. સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કામગીરી શરુ છે. 

આ સમાચાર શેર કરો