મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જયરામ રમેશે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ દાખલ કરી

કેરળના વાયનાડમાં વિનાશક ભૂસ્ખલન બાદ ત્યાં રાહત કામગીરી ચાલી રહી છે.

જયરામ રમેશે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ દાખલ કરી

કેરળના વાયનાડમાં વિનાશક ભૂસ્ખલન બાદ ત્યાં રાહત કામગીરી ચાલી રહી છે. આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું હતું કે કેરળ સરકારને આ દુર્ઘટના બનતા પહેલા જ જાણ કરવામાં આવી હતી.

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે વાયનાડ ભૂસ્ખલન અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના દાવા સામે વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ દાખલ કર્યો છે. તમને જણાવી દઈએ કે રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે કેરળ સરકારને આ દુર્ઘટના બનતા પહેલા જ તેની જાણકારી આપવામાં આવી હતી. પરંતુ કેરળ સરકારે આ માહિતીની અવગણના કરી.

આ સમાચાર શેર કરો