ભારતીય વાયુસેનાનું વિમાન ચેન્નાઈ નજીક થયું ક્રેશ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ
ભારતીય વાયુસેનાનું PC-7 પિલાટસ બેઝિક ટ્રેનર વિમાન ક્રેશ થયું છે. તાલીમી વિમાન ઉડાન પર હતું અને ચેન્નાઈના તાંબરમ

ભારતીય વાયુસેનાનું PC-7 પિલાટસ બેઝિક ટ્રેનર વિમાન ક્રેશ થયું છે. તાલીમી વિમાન ઉડાન પર હતું અને ચેન્નાઈના તાંબરમ નજીક પ્લેન ક્રેશ થયું. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો. ઘટનાના કારણની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.




