INDIA ગઠબંધનની બેઠકમાં નિર્ણય, ગઠબંધનના પક્ષો એક્ઝિટ પોલની ચર્ચામાં લેશે ભાગ
આજની ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ કોંગ્રેસના નેતા પવન ખેરાએ ટ્વીટ ક

આજની ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ કોંગ્રેસના નેતા પવન ખેરાએ ટ્વીટ કર્યું હતું. જેમાં તેમને લખ્યું કે "ઇન્ડિયા ગઠબંધનના પક્ષોએ બેઠક કરી અને પૂર્વ નિર્ધારિત એક્ઝિટ પોલ પર ભાજપ અને તેની ઇકોસિસ્ટમને ઉજાગર કરવાનો નિર્ણય કર્યો છે. એક્ઝિટ પોલ્સમાં ભાગ લેવા અને તેની વિરુદ્ધના પરિબળો પર વિચારણા કર્યા પછી, સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ ઇન્ડિયા ગઠબંધનના પક્ષો આજે સાંજે ટેલિવિઝન પર એક્ઝિટ પોલની ચર્ચામાં ભાગ લેશે."




