મુખ્ય સામગ્રી પર જાઓ

Video: વારાણસીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાલ ભૈરવ મંદિરે દર્શન અને પૂજા-અર્ચના કરી

સોર્સ: gstv

ઉત્તરપ્રદેશના વારાણસીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાલ ભૈરવ મંદિરે દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેમણે કાશી વિશ્વનાથ મંદિરે પહોંચીને ભગવાન શિવના દર્શન કર્યા હતા. બંને મંદિરોમાં મુખ્યમંત્રીએ વિધિવત પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો