ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ તો ખાસ વાંચજો! રેલવેએ એકસાથે 46 ટ્રેનો કરી રદ, 3 મહિના સુધી મુસાફરોની વધશે મુશ્કેલી; જુઓ આખું લિસ્ટ

અમદાવાદથી દોડતી ટ્રેનોમાં હવે નહીં ચૂકવવો પડે સુપરફાસ્ટ ચાર્જ! રેલવે મુસાફરો માટે નવા વર્ષની સૌથી મોટી ભેટ; જાણી લો કઈ ટ્રેનોના ભાડા ઘટ્યા!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ વર્ષે પણ ગાઢ ધુમ્મસ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધુમ્મસની સીધી અસર ટ્રેનોના સંચાલન પર પડે છે. આથી રેલવે દર વર્ષે ધુમ્મસની સંભાવનાને ધ્યાનમાં રાખીને ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી અલગ-અલગ રેલ રૂટ પર ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરે છે. આ સમયગાળા દરમિયાન અનેક ટ્રેનો રદ કરવામાં આવે છે, તો કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર પણ કરવામાં આવે છે.

સંભવિત ધુમ્મસને લઈને રેલવેનો નિર્ણય

જાહેરાત

આ વખતે પણ સંભવિત ધુમ્મસને ધ્યાનમાં રાખીને રેલવેએ અનેક ટ્રેનોનું સંચાલન રદ કરવાનો અને કેટલીક ટ્રેનોને નિયંત્રિત કરીને ચલાવવાનો નિર્ણય લીધો છે. ભારતીય રેલવેએ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી 20 ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરી દીધી છે. આ ઉપરાંત 26 ટ્રેનોને અલગ-અલગ દિવસોએ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

પૂર્વ મધ્ય રેલના CPRO સરસ્વતી ચંદ્રએ માહિતી આપતા જણાવ્યું કે ધુમ્મસના કારણે સુરક્ષિત રેલ સંચાલન સુનિશ્ચિત કરવાના હેતુથી 01.12.2026થી 28.02.27 સુધી કેટલીક ટ્રેનોનું સંચાલન રદ અથવા આંશિક રદ કરવામાં આવ્યું છે અને કેટલીક ટ્રેનોના સંચાલનના દિવસોમાં ઘટાડો કરાયો છે.

 

સંપૂર્ણ રદ રહેનારી 20 ટ્રેનોની યાદી

ટ્રેન નં. 14112 પ્રયાગરાજ જં.-મુઝફ્ફરપુર એક્સપ્રેસ 02.12.26થી 24.02.27 સુધી રદ રહેશે.
ટ્રેન નં. 14111 મુઝફ્ફરપુર-પ્રયાગરાજ જં. એક્સપ્રેસ 02.12.26થી 24.02.27 સુધી રદ રહેશે.
ટ્રેન નં. 22198 વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી)-કોલકાતા એક્સપ્રેસ 04.12.26થી 26.02.27 સુધી રદ રહેશે.
ટ્રેન નં. 22197 કોલકાતા-વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) એક્સપ્રેસ ટ્રેન 06.12.26થી 28.02.27 સુધી રદ રહેશે.
ટ્રેન નં. 22857 સાંતરાગાછી-આનંદ વિહાર એક્સપ્રેસ 07.12.26થી 22.02.27 સુધી રદ રહેશે.
ટ્રેન નં. 22858 આનંદ વિહાર-સાંતરાગાછી એક્સપ્રેસ 08.12.26થી 23.02.27 સુધી રદ રહેશે.
ટ્રેન નં. 14003 માલદા ટાઉન-નવી દિલ્હી એક્સપ્રેસ 05.12.26થી 02.03.27 સુધી રદ રહેશે.
ટ્રેન નં. 14004 નવી દિલ્હી-માલદા ટાઉન એક્સપ્રેસ 03.12.26થી 28.02.27 સુધી રદ રહેશે.
ટ્રેન નં. 14523 બરૌની-અંબાલા હરિહર એક્સપ્રેસ 03.12.26થી 01.03.27 સુધી રદ રહેશે.
ટ્રેન નં. 14524 અંબાલા-બરૌની હરિહર એક્સપ્રેસ 01.12.26થી 27.02.27 સુધી રદ રહેશે.
ટ્રેન નં. 14617 પૂર્ણિયા કોર્ટ-અમૃતસર જનસેવા એક્સપ્રેસ 03.12.26થી 02.03.27 સુધી રદ રહેશે.
ટ્રેન નં. 14618 અમૃતસર-પૂર્ણિયા કોર્ટ જનસેવા એક્સપ્રેસ 01.12.26 થી 28.02.27 સુધી રદ રહેશે.
ટ્રેન નં. 15903 દીબ્રુગઢ-ચંદીગઢ એક્સપ્રેસ 04.12.26થી 26.02.27 સુધી રદ રહેશે.
ટ્રેન નં. 15904 ચંદીગઢ-દીબ્રુગઢ એક્સપ્રેસ 06.12.26થી 28.02.27 સુધી રદ રહેશે.
ટ્રેન નં. 15620 કામાખ્યા-ગયા એક્સપ્રેસ 07.12.26થી 22.02.27 સુધી રદ રહેશે.
ટ્રેન નં. 15619 ગયા-કામાખ્યા એક્સપ્રેસ 08.12.26 થી 23.02.27 સુધી રદ રહેશે.
ટ્રેન નં. 15621 કામાખ્યા-આનંદ વિહાર એક્સપ્રેસ 03.12.26થી 25.02.27 સુધી રદ રહેશે.
ટ્રેન નં. 15622 આનંદ વિહાર-કામાખ્યા એક્સપ્રેસ 04.12.26થી 26.02.27 સુધી રદ રહેશે.
ટ્રેન નં. 13035 હાવડા-દેહરાદૂન ઉપાસના એક્સપ્રેસ 01.12.26થી 26.02.27 સુધી રદ રહેશે.
ટ્રેન નં. 13036 દેહરાદૂન-હાવડા ઉપાસના એક્સપ્રેસ 02.12.26થી 27.02.27 સુધી રદ રહેશે.

અઠવાડિયાના ચોક્કસ દિવસોએ રદ રહેનારી 26 ટ્રેનો

ટ્રેન નં. 11123 ગ્વાલિયર-બરૌની એક્સપ્રેસ 03.12.26થી 25.02.27 સુધી દર સોમવાર અને ગુરુવારે રદ રહેશે.
ટ્રેન નં. 11124 બરૌની-ગ્વાલિયર એક્સપ્રેસ 04.12.26થી 26.02.27 સુધી દર મંગળવાર અને શુક્રવારે રદ રહેશે.
ટ્રેન નં. 22406 આનંદ વિહાર-ભાગલપુર ગરીબરથ એક્સપ્રેસ 02.12.26થી 24.02.27 સુધી દર બુધવારે રદ રહેશે.
ટ્રેન નં. 22405 ભાગલપુર-આનંદ વિહાર ગરીબરથ એક્સપ્રેસ 03.12.26થી 25.02.27 સુધી દર ગુરુવારે રદ રહેશે.
ટ્રેન નં. 15033 પાટલિપુત્ર-લખનઉ એક્સપ્રેસ 15.12.26થી 10.02.27 સુધી દર સોમ, મંગળ અને બુધવારે રદ રહેશે.
ટ્રેન નં. 15034 લખનઉ-પાટલિપુત્ર એક્સપ્રેસ 15.12.26થી 10.02.27 સુધી દર સોમ, મંગળ અને બુધવારે રદ રહેશે.
ટ્રેન નં. 15079 પાટલિપુત્ર-ગોરખપુર એક્સપ્રેસ 16.12.26થી 14.02.27 સુધી દર રવિ, સોમ, બુધ અને શુક્રવારે રદ રહેશે.
ટ્રેન નં. 15080 ગોરખપુર-પાટલિપુત્ર એક્સપ્રેસ 16.12.26થી 14.02.27 સુધી દર રવિ, સોમ, બુધ અને શુક્રવારે રદ રહેશે.
ટ્રેન નં. 15074 ટનકપુર-સિંગરૌલી ત્રિવેણી એક્સપ્રેસ 16.12.26 થી 10.02.27 સુધી દર બુધવારે રદ રહેશે.
ટ્રેન નં. 15073 સિંગરૌલી-ટનકપુર ત્રિવેણી એક્સપ્રેસ 17.12.26થી 11.02.27 સુધી દર ગુરુવારે રદ રહેશે.
ટ્રેન નં. 15076 ટનકપુર-શક્તિનગર ત્રિવેણી એક્સપ્રેસ 15.12.26 થી 13.02.27 સુધી દર મંગળ અને શનિવારે રદ રહેશે.
ટ્રેન નં. 15075 શક્તિનગર-ટનકપુર ત્રિવેણી એક્સપ્રેસ 16.12.26થી 14.02.27 સુધી દર બુધ અને રવિવારે રદ રહેશે.
ટ્રેન નં. 12505 કામાખ્યા-આનંદ વિહાર નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ 02.12.26થી 28.02.27 સુધી દર રવિ અને બુધવારે રદ રહેશે.
ટ્રેન નં. 12506 આનંદ વિહાર-કામાખ્યા નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ 04.12.26 થી 02.03.27 સુધી દર મંગળ અને શુક્રવારે રદ રહેશે.
ટ્રેન નં. 15483 અલીપુરદ્વાર-દિલ્હી સિક્કિમ મહાનંદા એક્સપ્રેસ 02.12.26થી 27.02.27 સુધી દર બુધ અને શનિવારે રદ રહેશે.
ટ્રેન નં. 15484 દિલ્હી-અલીપુરદ્વાર સિક્કિમ મહાનંદા એક્સપ્રેસ 04.12.26થી 26.02.27 સુધી દર શુક્ર અને સોમવારે રદ રહેશે.
ટ્રેન નં. 15725 ન્યૂ જલપાઈગુડી-આનંદ વિહાર એક્સપ્રેસ 01.12.26થી 23.02.27 સુધી દર મંગળવારે રદ રહેશે.

ટ્રેન નં. 15726 આનંદ વિહાર-ન્યૂ જલપાઈગુડી એક્સપ્રેસ 02.12.26થી 24.02.27 સુધી દર બુધવારે રદ રહેશે.
ટ્રેન નં. 15909 દીબ્રુગઢ-લાલગઢ અવધ આસામ એક્સપ્રેસ 05.12.26થી 27.02.27 સુધી દર શનિવારે રદ રહેશે.
ટ્રેન નં. 15910 લાલગઢ-દીબ્રુગઢ અવધ આસામ એક્સપ્રેસ 08.12.26થી 02.03.27 સુધી દર મંગળવારે રદ રહેશે.
ટ્રેન નં. 12988 અજમેર-સિયાલદહ એક્સપ્રેસ 01.12.26થી 27.02.27 સુધી દર મંગળ, ગુરુ અને શનિવારે રદ રહેશે.
ટ્રેન નં. 12987 સિયાલદહ-અજમેર એક્સપ્રેસ 02.12.26થી 28.02.27 સુધી દર બુધ, શુક્ર અને રવિવારે રદ રહેશે.
ટ્રેન નં. 13019 હાવડા-કાઠગોદામ બાઘ એક્સપ્રેસ 06.12.26થી 28.02.27 સુધી દર રવિવારે રદ રહેશે.
ટ્રેન નં. 13020 કાઠગોદામ-હાવડા બાઘ એક્સપ્રેસ 08.12.26થી 02.03.27 સુધી દર મંગળવારે રદ રહેશે.
ટ્રેન નં. 12357 કોલકાતા-અમૃતસર એક્સપ્રેસ 05.12.26થી 27.02.27 સુધી દર શનિવારે રદ રહેશે.
ટ્રેન નં. 12358 અમૃતસર-કોલકાતા એક્સપ્રેસ 07.12.26થી 01.03.27 સુધી દર સોમવારે રદ રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત