Video: ઇન્દોર જિલ્લાના ગૌતમપુરામાં દિવાળીના અવસરે હિંગોટ યુદ્ધનું આયોજન કરવામાં આવ્યું

સોર્સ: gstv

મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના ગૌતમપુરામાં દિવાળીના અવસરે પરંપરાગત હિંગોટ યુદ્ધનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો. હિંગોટ યુદ્ધ નિહાળવા માટે આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો ઉમટી પડ્યા હતા. આ પરંપરાગત આયોજન દરમિયાન છ યોદ્ધાઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત