Video: દિવાળી ટાણે જાલંધર રેલવે સ્ટેશન પર મુસાફરોનું ઘોડાપૂર, ટ્રેનમાં ચડવા માટે ભારે મુશ્કેલી

સોર્સ: gstv

પંજાબના જાલંધર રેલવે સ્ટેશન પરથી દિવાળીના પર્વ નિમિત્તે વતન તરફ જતાં મુસાફરોના કારણે ભારે ભીડનો માહોલ સર્જાયો છે. તહેવાર દરમિયાન પોતાના ઘરે પહોંચવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેશન પર ઉમટી રહ્યા છે.પ્લેટફોર્મ પર મુસાફરોની ભારે ભીડને કારણે ટ્રેનોમાં ચડવા માટે લોકોને ભારે હાલાકી અને અફરાતફરીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટેશન પર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રેલવે પોલીસ અને સુરક્ષા દળો દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

આ સમાચાર શેર કરો

જાહેરાત