Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Guwahati city of Assam received heavy rain

VIDEO: આસામના ગુવાહાટી શહેરમાં ભારે વરસાદ ખાબક્યો

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આસામના ગુવાહાટી શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો છે. સતત પડી રહેલા વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના ડાઉનટાઉન વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂર વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

App Store