Video: આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લામાં ચક્રવાત મુરુસુને લઈને તંત્ર એલર્ટ મોડ પર

આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લામાં ચક્રવાત મુરુસુને લઈને તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાનની સ્થિતિ પર અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. ચક્રવાતની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. દરિયાઈ પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
જાહેરાત





