મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ઇથેનોલનો પૂરવઠો ક્યાંથી લાવશો? સુપ્રીમ કોર્ટનો સવાલ

સોર્સ: gstv

100 ટકા ઇથેનોલ આધારિત વાહનોને મંજૂરી આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સવાલ ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું કે જ્યારે 100 ટકા ઇથેનોલથી ચાલતાં વાહનોને મંજૂરી આપી દેવામાં આવી છે, તો તેના માટે જરૂરી ઇંધણનો પૂરવઠો ક્યાંથી ઉપલબ્ધ કરાવશો આ વિરોધાભાસી સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે યોગ્ય ખુલાસો માંગ્યો છે.

આ સમાચાર શેર કરો