Video: ઉત્તર પ્રદેશના લખનઉમાં પ્રભુ પ્લાઝા બિલ્ડિંગમાં ભીષણ આગ, પાંચ ફાયર ટેન્કરે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો

સોર્સ: gstv

લખનઉના ચીફ ફાયર ઓફિસર અંકુશ મિત્તલના જણાવ્યા અનુસાર, પ્રભુ પ્લાઝામાં આગ લાગવાની માહિતી મળતા જ કુલ પાંચ ફાયર ટેન્કરને મોકલવામાં આવ્યા હતા. વિકાસનગરના આ શોપિંગ કોમ્પ્લેક્સમાં લાગેલી આગ પર હવે સંપૂર્ણપણે કાબુમાં છે અને સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય બની ગઈ છે. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમ આગ લાગવાનું કારણની તપાસ કરશે

આ સમાચાર શેર કરો

જાહેરાત