Video: મોહન યાદવે કર્યું ગૌ અભયારણ્યનું ઉદ્ઘાટન

સોર્સ: gstv

મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના મહૂના આશાપુરા ગામમાં મુખ્યમંત્રી મોહન યાદવે કામધેનુ ગૌ અભયારણ્યનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગૌસેવા અને ગૌસંરક્ષણને લગતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કામધેનુ ગૌ અભયારણ્યના લોકાર્પણથી ગાયોના સંરક્ષણ અને સંવર્ધનને પ્રોત્સાહન મળશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત