Video: વડાપ્રધાને સોશિયલ મીડિયા થકી દેશવાસીઓને પાઠવી દિવાળીના પર્વની શુભકામના, વીડિયો શેર કરતા કહ્યું..રોશનીથી સમગ્ર દેશ ઝગમી રહ્યો છે

સોર્સ: gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીના પાવન અવસરે વીડિયો સંદેશના માધ્યમથી દેશવાસીઓને  શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ જણાવ્યું કે પ્રકાશનો આ પર્વ અંધકાર સામેના આપણા સંકલ્પનો પરિચય કરાવે છે અને આજે આખો દેશ રોશનીથી ઝગમગી રહ્યો છે. તેમણેકહ્યું કે, લોકોની જેમ તેઓ પણ પૂરા ઉત્સાહ સાથે દિવાળીની ઉજવણી કરે છે. દર વર્ષની પોતાની પરંપરાને યથાવત રાખતા આ વર્ષે પણ દેશના વીર જવાનોની વચ્ચે જઈને દિવાળીના પર્વની ઉજવણી કરશે. તેમણે દેશના તમામ નાગરિકોનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ રહે તેવી કામના કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત