Video: મદુરાઈમાં આસ્થાનો મહોત્સવ

સોર્સ: gstv

મદુરાઈમાં સદીઓ જૂના એઝુર અમ્મન ઉત્સવની ભક્તિભાવપૂર્વક અને ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક ઉત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈ રહ્યા છે. માતા એઝુર અમ્મનના દર્શન અને પૂજા-અર્ચના કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. ઉત્સવ દરમિયાન ધાર્મિક પરંપરાઓ અને વિધિઓનું વિશેષ મહત્વ જોવા મળી રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ લોકોની આસ્થા અને સંસ્કૃતિનું પ્રતીક બની રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત