Video: મુંબઈમાં દિવાળીની ભવ્ય ઉજવણી માટે ઉત્સાહનો માહોલ, અંધેરી માર્કેટ વિસ્તારમાં ખરીદદારોની ભારે ભીડ ઉમટી

મુંબઈના મુખ્ય બજારોમાં ખરીદીનો ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. અંધેરી માર્કેટમાં લોકો તહેવાર માટેની જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા મોટી સંખ્યામાં બહાર નીકળ્યા છે. રંગબેરંગી રોશની અને સજાવટ વચ્ચે નાગરિકો આ ઉત્સાહપૂર્ણ વાતાવરણનો ભરપૂર આનંદ માણી રહ્યા છે, જેના કારણે વેપારીઓમાં પણ ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ છવાયો છે.
જાહેરાત







