Video: શ્રીનગરના લાલ ચોક પર દિવાળીનો ઉત્સાહ: ભવ્ય રોશનીથી ઝળહળ્યો વિસ્તાર

શ્રીનગર સ્થિત ઐતિહાસિક લાલ ચોક ખાતે સ્થાનિક નાગરિકો અને સુરક્ષાદળોએ સાથે મળીને અહીં ઉત્સાહભેર ઉત્સવ ઉજવ્યો હતો અને એકબીજાને મીઠાઈઓ વહેંચીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. શાંતિ, ભાઈચારો અને એકતાના સંદેશ સાથે લાલ ચોકમાં જોવા મળેલો આ દિવાળીનો માહોલ ખૂબ જ આકર્ષક અને અદભુત રહ્યો હતો.
જાહેરાત







