કોંગ્રેસે ઉદય ભાનુ ચિબને ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે કર્યા નિયુક્ત
કોંગ્રેસે ઉદય ભાનુ ચિબને ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. શ્રી

કોંગ્રેસે ઉદય ભાનુ ચિબને ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. શ્રીનિવાસ બીવીના સ્થાને ઉદય ભાનુ ચિબ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. ઉદય ભાનુ ચિબ હાલમાં ભારતીય યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને જમ્મુ અને કાશ્મીર પ્રદેશ યુથ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ છે.




