મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોંગ્રેસે 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના મહિલા પ્રદેશ પ્રમુખની કરી જાહેરાત

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના મહિલા પ્રદેશ પ્રમ

કોંગ્રેસે 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના મહિલા પ્રદેશ પ્રમુખની કરી જાહેરાત

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના મહિલા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી છે. જેમાં રાજસ્થાન, ગુજરાત, ગોવા, મિઝોરમ, પોન્ડિચેરી અને અંદમાન નિકોબારના મહિલા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકે ગીતા પટેલની નિમણુંક કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો