Video: રંગબેરંગી લાઇટિંગથી શહેરમાં ઉત્સવનો માહોલ

સોર્સ: gstv

આસામના ગુવાહાટીમાં દિવાળીના પર્વને આવકારવા માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરો, દુકાનો અને વ્યાપારી સંસ્થાઓને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. રસ્તાઓ અને બજારોમાં આકર્ષક લાઇટિંગથી ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળીના આગમનને લઈને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં પણ ખરીદીની ચહલપહલ વધી છે અને વેપારીઓએ પોતાની દુકાનોને વિશેષ રીતે સજાવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત