Video: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં લોકાયુક્ત પોલીસે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરી

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં લોકાયુક્ત પોલીસે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરી છે. ઉજ્જવલા ગેસ કનેક્શનના કેસમાં 20 હજાર રૂપિયાની લાંચ લેતા ADM કચેરીના ક્લાર્ક રોહિત ગોઠવાલની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદના આધારે લોકાયુક્ત પોલીસની ટીમે છટકું ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. ક્લાર્ક લાંચની રકમ સ્વીકારતો હતો ત્યારે જ લોકાયુક્તની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન લાંચની રકમ પણ જપ્ત કરવામાં આવી હતી
જાહેરાત







