Video: ઈન્દોરમાં CAT પરીક્ષા યોજાઈ

સોર્સ: gstv

મધ્યપ્રદેશના ઈન્દોરમાં IIM દ્વારા CAT પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરનાં ત્રણ અલગ-અલગ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં અંદાજે 5 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરીક્ષા ત્રણ અલગ-અલગ શિફ્ટમાં યોજાઈ હતી. પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓની અવરજવર જોવા મળી હતી. મેનેજમેન્ટ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે CAT પરીક્ષા મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત