મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ઈન્દોરમાં કરવા ચોથની ઉજવણીપંજાબી મહિલાઓએ કરી પૂજા

સોર્સ: gstv

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં પંજાબી સમાજની મહિલાઓ દ્વારા કરવા ચોથના પવિત્ર તહેવારની ભારે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓએ પરંપરાગત વસ્ત્રો અને સોળ શણગાર સજીને પતિના દીર્ઘાયુ અને અખંડ સૌભાગ્ય માટે નિર્જળા વ્રત રાખ્યું હતું. સાંજના સમયે એકત્રિત થઈને મહિલાઓએ કરવા ચોથની કથા સાંભળી હતી અને પરંપરાગત વિધિ અનુસાર પૂજા-અર્ચના કરી હતી. રાત્રે ચંદ્રદર્શન કરીને અર્ધ્ય અર્પણ કર્યા બાદ મહિલાઓએ પતિના હાથે જળ ગ્રહણ કરીને પોતાના વ્રતના પારણા કર્યા હતા

આ સમાચાર શેર કરો